સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.
$11$
$12$
$15$
$28$
બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો.
જો $\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }$ હોય, તો $\overrightarrow{ F }$ અને $\overrightarrow{ r }$ ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?
બે સદીશ ${\overrightarrow F _1} = 2\hat i + 5\hat k$ અને ${\overrightarrow F _2} = 3\hat j + 4\hat k$ ના અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું મળે?
સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat j + \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.
$\vec A = 3\hat i + 4\hat j + 5\hat k$ અને $\vec B = 3\hat i + 4\hat j - 5\hat k$ સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?