બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો.
જો $\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m$ અને $\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m$ છે. સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાંના ધટકનું મૂલ્ય $…..m$ થશે.
બે સદિશો $\overrightarrow {A} $ અને $\overrightarrow {B} $ અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$, જો $|\vec A \times \vec B|=\sqrt 3(\vec A \cdot \vec B) $ હોય, તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?
બે સદિશના સદિશ ગુણાકારની વ્યાખ્યા લખો.
જો $\overrightarrow A \, = \,2\widehat i – \,2\widehat j$ અને $\overrightarrow {B\,} = \,2\widehat k$ હોય , તો $\overrightarrow A \,.\overrightarrow {B\,} $ …….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.