એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $1$ છે તથા તેનું બીજું, દસમું અને ચોત્રીસમું પદ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત...... છે.

  • A

    $1/5$

  • B

    $1/3$

  • C

    $1/6$

  • D

    $1/9$

Similar Questions

જો $a + 2b + 3c = 6$, હોય તો $abc^2$ ની મહતમ કિમત મેળવો (જ્યાં $a,b,c$ એ ધન વાસ્તવિક સંખ્યા છે )

જો બે સંખ્યા $a$ અને $b$ વચ્ચેનો સ્વરિત અને સમગુણોતર મધ્યકનો ગુણોતર $4:5$ હોય તો તે બે સંખ્યાનો ગુણોતર મેળવો.

  • [IIT 1992]

બે સંખ્યાનો સ્વરિત મધ્યક $4$  છે ને તેના સમાંતર અને સમગુણોત્તર મધ્યક $2A + G^2 = 27$ નું સમાધન કરે તો તે સંખ્યા કઈ હશે?

જો $a_1, a_2, … a_n$ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય જેમનો ગુણાકાર અચળ સંખ્યા $c$ હોય, તો $a_1 + a_2 +  … + a_{n-1} + 2a_n$  નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?

બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે $A$ અને $G$ હોય, તો સાબિત કરો કે તે સંખ્યાઓ $A \pm \sqrt{( A + G )( A - G )}$ છે.