English
Hindi
8. Sequences and Series
medium

સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદનો ગુણાકાર $216$ છે અને તેનાં બે-બે પદોના ગુણાકારનો સરવાળો $156$ છે, તો આ પદ.... હશે.

A

$1, 3, 9$

B

$2, 6, 18$

C

$3, 9, 27$

D

$2, 4, 8$

Solution

$a/r, a, ar$ સમગુણોત્તર શ્રેણીમાં છે.

તેમનો ગુણાકાર$a^3 = 216 = (6)^3$   $a = 6$    પદ $6/r, 6, 6r$ મળે.

હવે, બે-બે પદોના ગુણકારનો સરવાળો $\text{, }\frac{36}{r}+36r+36\,\,\,=\,\,156\,$

$\therefore \,\,\,\frac{36}{r}+36r=120\,\,\,\,\,\,$  $\therefore \,\,3r+\frac{3}{r}=10\,$

$\therefore \,\,\,3{{r}^{2}}-10r+3=0\,\,$

$\,\therefore \,\,\,3{{r}^{2}}-9r-r+3=0$

$\therefore \,\,\,(3r-1)(r-3)=0$  $\therefore \,\,\,r=\frac{1}{3}$ કે $\,\text{r = 3}$

હવે, $a = 6, r = 3$  તો પદ $a/r = 2, a = 6, ar = 18$

પદ $2, 6, 18$ મળે.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.