$MISSISSIPPI$  શબ્દના અક્ષરોની ગોઠવણી કરી કેટલા શબ્દો બનાવી શકાય જેથી બે $S$ સાથે ન આવે ?

  • A

    $7\times ^6C_4\times ^8C_4$

  • B

    $8 \times ^6C_4 \times ^7C_4$

  • C

    $6\times 7\times ^8C_4$

  • D

    $6\times8\times ^7C_4$

Similar Questions

ગણ $A$ ના સભ્યોની સંખ્યા $2n + 1$ હોય તો ઓછામાં ઓછા $n$ સભ્યો હોય તેવા $A$ ના કેટલા ઉપગણો હશે ?

બે મિત્રોમાં $12$ દડા.....પ્રકારે વહેચાય કે જેથી એકને $8$ દડા તથા બીજાને દડા $4 $ મળે.

માત્ર અને બધાજ  પાંચ અંકો $1,3,5,7$ અને $9$ નો ઉપયોગ કરીને $6$ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.

  • [JEE MAIN 2020]

$\mathrm{EXAMINATION}$ શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોષ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ $\mathrm{E}$ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે ?

મૂળાક્ષરો $a, b, c$ નો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરોના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બધાજ મૂળાક્ષરો આવે .

  • [KVPY 2019]