- Home
- Standard 11
- Mathematics
$12$ જગ્યાઓ માટે $25$ વ્યકિતઓએ ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી $5$ જણા અનામત કક્ષાના છે. $3$ જગ્યાઓ અનામત છે અને બાકીના માટે ખૂલ્લગ છે, તો પસંદંગી......રીતે થઇ શકે.
$\left( {_3^5} \right) \cdot \left( {_{\,9}^{22}} \right)$
$\left( {_{\,9}^{22}} \right) - \left( {_3^5} \right)$
$\left( {_{\,9}^{22}} \right) + \left( {_3^5} \right)$
$\left( {_3^5} \right) \cdot \left( {_{\,9}^{20}} \right)$
Solution
અનામત કક્ષાની $3$ જગ્યાઓ $\left( {\begin{array}{*{20}{c}}
5 \\
3
\end{array}} \right)$ રીતે ભરાય.
હવે, બાકીની $ 9 $ જગ્યાઓ માટે બધા મળી $ 22 $ ઉમેદવારો છે.
આ જગ્યાઓ $\left( {\begin{array}{*{20}{c}}
{22} \\
9
\end{array}} \right)$ રીતે ભરાય
પસંદગી $\left( {\begin{array}{*{20}{c}}
5 \\
3
\end{array}} \right)\,.\,\left( {\begin{array}{*{20}{c}}
{22} \\
9
\end{array}} \right)\,\,$ રીતે થઈ શકે