English
Hindi
6.Permutation and Combination
medium

$6 \,\,' + '$ અને ચાર $' * '$ ચિહ્નોને એક રેખામાં એવી રીતે ગોઠવો કે જેથી બે  $' * '$ ચિહ્નો એક સાથે ન આવે તો તે કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?

A

$35$

B

$18$

C

$15$

D

$42$

Solution

પહેલાં આપણે $6 \,\,‘+’ $ ચિહ્નોને વારાફરથી એટલે કે બે ક્રમિક $‘+’$ ચિહ્નોની વચ્ચે એક ખાલી જગ્યા રાખી ગોઠવીશું.

હવે આ ચિહ્નોની વચ્ચે $5$ જગ્યાઓ ખાલી છે અને છેલ્લે બે જગ્યાઓ છે.

જો આપણે $4$ $' * '$ ચિહ્નોને આ $7$ જગ્યાએ મૂકીએ તો બે  $' * ' $ ચિહ્નો સાથે ન આવે.

આથી, કુલ રીતોની સંખ્યા = $^7C_4  = 35$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.