જો $\left( {\begin{array}{*{20}{c}}
{2n} \\
3
\end{array}} \right)\,\,:\,\,\left( {\begin{array}{*{20}{c}}
n \\
2
\end{array}} \right)\, = \,44\,:3$ અને $\left( {_r^n} \right) = 15$ હોય, તો $\,r\,\, = . .. . . $ થશે
$3$
$4$
$5$
$6$
$1, 2, 0, 2, 4, 2, 4$ અંકોનો ઉપયોગ કરીને $1000000$ થી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
$BHARAT$ શબ્દનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ એકસાથે ન આવે.
એક બેગમાં એક રૂપિયાના $3$ સિક્કા, પચાસ પૈસાના $4$ સિક્કા અને દસ પૈસાનાં $5$ સિક્કા છે. બેગમાંથી ઓછામાં ઓછો એક સિક્કો લઈએ તો પસંદગીની સંખ્યા કેટલી હોય ?
બે અમેરિકન, બે અંગ્રેજ, એક ચાઇનિજ, એક ડચ અને એક ઈજિપ્તને એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસાડી શકાય કે જેથી સરખી નાગરિકતા ધરાવતાં લોકોને અલગ અલગ બેસે ?
જો $^n{C_r} = 84,{\;^n}{C_{r - 1}} = 36$ અને $^nC_{r+1}=126 $ હોય , તો $n =..........$