English
Hindi
6.Permutation and Combination
easy

$'DHOLPUR'$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી $4$ જુદાં-જુદાં અક્ષરોવાળા કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $L$ અને $P$ હંમેશા આવે $?$

A

$144$

B

$44$

C

$240$

D

$24$

Solution

$L$ અને $P$ હંમેશા ઉમેરવામાં આવે છે. તેથી, પહેલા આપણે બાકીનાં $5$ અક્ષરોમાંથી $2$ અક્ષરો પસંદ કરીશું.

જેને $^5C_2 = 10 $ રીતે દર્શાવી શકાય. હવે, આ $4$ અક્ષરો $4!$ રીતે ગોઠવી શકાય.

આથી, માંગેલ શબ્દોની સંખ્યા = $10 ×24 = 240$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.