જો $P(n, r) = 1680$ અને $C (n, r) = 70,$ હોય, તો $69 n + r! = ……$.

  • A

    $128$

  • B

    $576$

  • C

    $256$

  • D

    $625$

Similar Questions

એક વિદ્યાર્થીંને $(2n + 1)$ બુકના સંગ્રહમાંથી $n$ બુક પસંદ કરવા અપાય છે. તે જુદી જુદી $63$ રીતે કોઇ એક બુક પસંદ કરે તો $n$ ની કિંમત કેટલી ?

શબ્દ $APPLICATION$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરી એવા કેટલા શબ્દો મળે કે જેથી બે સ્વરો ક્યારેય સાથે ન આવે?

$10$ વ્યક્તિઓને $2$ હોડીમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક હોડી પર $5$ વ્યક્તિ હોય અને બે ચોક્કસ વ્યક્તિ એક સમાન હોડી પર ના આવે ?

$7$ દંપત્તીની જોડી વડે મિક્ષ ડબલ ટેનિસ રમત કેટલી રીતે ગોઠવી શકાય જો પતિ અને પત્ની એક જ રમતમાં ન હોય ?

$'MATHEMETICS'$ શબ્દના ચાર અક્ષરોને કેટલી રીતે  પ્રમાણે ગોઠવી શકાય ?