નીચેના પૈકી કયું અસત્ય છે ?

  • A

    $p \vee (\sim p)$  નિત્ય સત્ય છે.

  • B

    $\sim (\sim p) \Leftrightarrow  p $ નિત્ય સત્ય છે.

  • C

    $(p \Rightarrow  q) \Leftrightarrow  (q \Rightarrow  p)$  નિત્ય સત્ય છે.

  • D

    $p \wedge  (\sim p)$ નિત્ય અસત્ય છે

Similar Questions

વિધાન $-I :$  $\sim (p\leftrightarrow q)$ એ $(p\wedge \sim  q)\vee \sim  (p\vee \sim  q)$                        ને સમાન છે 
વિધાન $-II :$  $p\rightarrow (p\rightarrow q)$ એ હમેશા સત્ય છે 

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો 

વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા  $5$ એ અસંમેય છે . 

  • [JEE MAIN 2020]

વિધાન $B \Rightarrow((\sim A ) \vee B )$ એ $............$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

વિધાન  $q \wedge \left( { \sim p \vee  \sim r} \right)$ નું નિષેધ લખો