નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.
આવતી કાલે રજા છે.
શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$
પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.
વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે, $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો
વિધાન $p \rightarrow (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.
સંયોજિત વિધાન $(\mathrm{P} \vee \mathrm{Q}) \wedge(\sim \mathrm{P}) \Rightarrow \mathrm{Q}$ નું તુલ્ય વિધાન મેળવો.
નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ?
વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.