જો વિધાન $p$ $\rightarrow$  ~$q$ અસત્ય હોય તો 

  • A

    $p$ એ સાચું, $q$ એ ખોટું 

  • B

    $p$ એ ખોટું , $q$ એ સાચું 

  • C

    $p$ એ ખોટું , $q$ એ ખોટું 

  • D

    $p$ એ સાચું, $q$ એ સાચું 

Similar Questions

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

$p \wedge( q \wedge \sim( p \wedge q ))$નું નિષેધ $............$ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $p \rightarrow (q \wedge  r)$ નું નિષેધ = …….

ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે

$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.

તો $..............$

  • [JEE MAIN 2023]

વિધાન $- I : (p \wedge  \sim q) \wedge  (\sim p \wedge  q)$ એ તર્કદોષી છે.

વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow  (\sim  q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .