ધારો કે $p$ એ વિધાન $"x$ અસંમેય સંખ્યા છે$"$,

$q$ એ વિધાન $" y$ અબીજીય સંખ્યા છે $",$

અને $r$ એ વિધાન $"x $ સંમેય સંખ્યા છે $y$ અબીજીય સંખ્યા હોય તો$"$

વિધાન $- 1 : r$ એ $q$ અથવા $p$ સાથે સમતુલ્ય છે.

વિધાન $- 2 : r$ એ $(p \Leftrightarrow  \sim  q)$ સાથે સમતુલ્ય છે.

  • A

    વિધાન $- 1$ ખોટું છે. વિધાન $- 2$ સાચું છે.

  • B

    વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.

  • C

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન $ - 1$  ની સાચી સમજૂતી છે.

  • D

    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી નથી.

Similar Questions

$(p \wedge(\sim q)) \vee(\sim p)$ નો નિષેધ $.........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

દ્રી-પ્રેરણ $p \Leftrightarrow  q  = …..$

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?

વિધાન $(p \wedge(\sim q)) \Rightarrow(p \Rightarrow(\sim q))$ એ

  • [JEE MAIN 2023]

બુલિયન સમીકરણ  $( p \Rightarrow q ) \wedge( q \Rightarrow \sim p )$ એ . . . ને તુલ્ય છે .

  • [JEE MAIN 2021]