English
Hindi
Mathematical Reasoning
medium

નીચે પૈકીનું કયું ખોટું છે ?

A

$p \vee \sim p$ એ માત્ર પુનરાવૃતિ છે.

B

$\sim (\sim p) \Leftrightarrow  p$ એ માત્ર પુનરાવૃતિ છે.

C

$p \wedge  \sim p$ એ વિરોધી વિધાન છે.

D

$((p \wedge  p) \rightarrow q) \rightarrow p$ એ માત્ર પુનરાવૃતિ છે.

Solution

કારણ કે $[(p \wedge  p) \rightarrow q ] \rightarrow p \equiv(p\rightarrow q)\rightarrow p$   (કારણ કે $p \wedge  p \equiv p)$

જ્યારે $p$ ખોટો છે અને $q$ સાચો (અથવા ખોટો) હોય, તો $(p \rightarrow q)$ સાચો હોય, એટલે કે $(p \rightarrow q) \rightarrow p$ ખોટું હોય

જેથી $[(p \wedge  p) \rightarrow q] \rightarrow p$ એ માત્ર પુનરાવૃતિ નથી.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.