‘‘જો હું શિક્ષક બનું તો હું શાળા ખોલીશ’’ વિધાનનું નિષેધ
હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા ખોલીશ.
હું શિક્ષક બનીશ અને હું શાળા નહીં ખોલું.
કદાચ હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા નહીં ખોલું.
નહીં હું શિક્ષક બનીશ કે નહીં હું શાળા ખોલીશ.
બુલિયન સમીકરણ $( p \Rightarrow q ) \wedge( q \Rightarrow \sim p )$ એ . . . ને તુલ્ય છે .
જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.
જો $(p \wedge \sim q) \wedge r \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો.
બુલિયન સમીકરણ $x \leftrightarrow \sim y$ નું નિષેધ વિધાન .......... ને સમતુલ્ય છે
$\left( {p \wedge \sim q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge \sim q \wedge r} \right)$ =