“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]
  • A

    જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો 

  • B

    જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી

  • C

    જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી 

  • D

    જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી 

Similar Questions

નીચે પૈકી કયું સત્ય છે.

વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.

વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow   \sim  p )$  ટોટોલોજી છે.

  • [JEE MAIN 2013]

જો બુલિયન બહુપદી  $( p \Rightarrow q ) \Leftrightarrow( q *(\sim p ))$ એ સંપૂર્ણ સત્ય હોય તો  $p *(\sim q )$ એ  . .  . . ને તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?