$(p \wedge  \sim  q) (\sim  p \vee q)$ એ......

  • A

    નિત્ય મિથ્યા છે.

  • B

    નિત્ય સત્ય છે.

  • C

    નિત્ય સત્ય કે નિત્ય મિથ્યા નથી

  • D

    નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા બંને છે.

Similar Questions

આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]

વિધાન  $ \sim \left( {p \leftrightarrow  \sim q} \right)$ 

વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા  $5$ એ અસંમેય છે . 

  • [JEE MAIN 2020]

$(p \wedge \, \sim q)\, \wedge \,( \sim p \vee q)$ એ ........ છે 

બુલિયન સમીકરણ $\left( {\left( {p \wedge q} \right) \vee \left( {p \vee  \sim q} \right)} \right) \wedge \left( { \sim p \wedge  \sim q} \right)$ = 

  • [JEE MAIN 2019]