નીચેના વિધાનો

$(S1)$ $\quad(( p \vee q ) \Rightarrow r ) \Leftrightarrow( p \Rightarrow r )$

$(S2) \quad(( p \vee q ) \Rightarrow r ) \Leftrightarrow(( p \Rightarrow r ) \vee( q \Rightarrow r ))$

પૈકી

  • [JEE MAIN 2023]
  • A

    ફક્ત $(S1)$ નિત્યસત્ય છે.

  • B

    ના તો $(S1)$ ન $(S2)$ નિત્યસત્ય છે.

  • C

    ફક્ત $(S2)$ નિત્યસત્ય છે.

  • D

    $(S1)$ અને $(S2)$ બંને નિત્યસત્ય છે.

Similar Questions

જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge  [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.

$(p \to q) \leftrightarrow (q\ \vee  \sim p)$ એ .......... છે 

hello

$\alpha$

દ્રી-પ્રેરણ $p \Leftrightarrow  q  = …..$

વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.

વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.

  • [AIEEE 2009]