જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
$T, F, T$
$F, T, F$
$F, F, F$
આપેલ પૈકી એકપણ નહિં.
જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.
વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.
$p\Rightarrow q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.
નીચેનાં વિધાનો ધ્યાને લો:
$A$ : રિષી ન્યાયાધિશ છે,
$B$ : રિષી પ્રામાણિંક છે.
$C$ :રિષી ધમંડી નથી
વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે
જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય