વિધાન $p \Rightarrow (q \Rightarrow p)$ એ .....સાથે તાર્કિક રીતે સમાન છે.
$p \Rightarrow (q \Rightarrow p)$
$p \Rightarrow (q \Leftrightarrow p) $
$p \Rightarrow (q \wedge p)$
$p \Rightarrow (q \vee p)$
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
આપેલ પૈકી નિત્ય સત્ય વિધાન મેળવો.
$\pi$
વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.