તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?

  • A

    $\sim  c$

  • B

    $\sim  t     $

  • C

    $c$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

નીચે પૈકીનું કયું $(p \wedge  q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?

વિધાન $\left( { \sim \left( {p \vee q} \right)} \right) \vee \left( { \sim p \wedge q} \right)$ તાર્કિક રીતે .......... ને સમાન છે 

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?