વિધાન $(p \wedge  q) \rightarrow p$ શું છે ?

  • A

    માત્ર પુનરાવૃતિ

  • B

    વિરોધી વિધાન

  • C

    ના (1) કે ના (2)

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?

  • [JEE MAIN 2022]

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

નીચે પૈકી કયું સત્ય છે.

ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ? 

  • [JEE MAIN 2019]