‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

  • A

    જો ચતુષ્કોણ એ ચોરસ ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે.

  • B

    જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ ન હોય.

  • C

    ચતુષ્કોણ એ ચોરસ છે અને તે સમબાજુ ચતુષ્કોણ નથી.

  • D

    ચતુ»કોણ એ ચોરસ નથી અને તે સમબાજુ ચતુષ્કોણ છે.

Similar Questions

ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.

નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.

નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે. 

નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to  \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?

જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge  \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો  $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય 

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]

નીચેના માંથી ક્યૂ સાચું છે ?