"જો $x \in A$ અથવા $x \in B$ તો $x \in A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.
જો $x \notin A \cup B$ તો $x \in A$ અને $ x \notin B$
જો $x \notin A \cup B$ તો $x \notin A $ અને $ x \in B$
જો $x \notin A \cup B$ તો $x \notin A $ અને $ x \notin B$
આમાંથી એકપણ નહિં
‘‘રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે’’ આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય છે ?
જો વિધાન $\mathrm{p} \rightarrow(\mathrm{p} \wedge-\mathrm{q})$ અસત્ય હોય તો $p$ અને $q$ ના સત્યર્થા મૂલ્યો મેળવો.
$\sim (p \vee q) \vee (\sim p \wedge q)$ એ કોના બરાબર છે ?
નીચે પૈકીનું કયું ખોટું છે ?
બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.