નીચેના પૈકી કયું વિધાન નિત્યસત્ય છે ?
$A \vee(A \wedge B)$
$A \wedge(A \vee B)$
$B \rightarrow[ A \wedge( A \rightarrow B )]$
$[ A \wedge( A \rightarrow B )] \rightarrow B$
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =
ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો
જો $p , q , r$ એ ત્રણ વિધાનો એવા છે કે જેથી $( p \wedge q ) \rightarrow(\sim q \vee r )$ નું સત્યાર્થતાનું મૂલ્ય $F$ હોય તો વિધાનો $p , q , r$ ની સત્યાર્થતાનું મૂલ્ય અનુક્રમે .......... મળે.
વિધાન$A \rightarrow( B \rightarrow A )$ એ ...............ને સમાનાર્થી છે.
વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.