આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.
$((\sim p) \vee q) \Rightarrow p$
$p \Rightarrow((\sim p ) \vee q )$
$((\sim p) \vee q) \Rightarrow q$
$q \Rightarrow((\sim p) \vee q)$
કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
વિધાન $( p \rightarrow( q \rightarrow p )) \rightarrow( p \rightarrow( p \vee q ))$ એ
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
જો $ab = 0$ તો $(a \neq 0$ અથવા $b = 0)$ નું સમાનાર્થીં પ્રેરણ લખો.