- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
medium
કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge q) \vee (q \wedge r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....
A
$p$ અને $r $ સાચાં છે અને $q$ ખોટું છે.
B
$p$ અને $r $ ખોટાં છે અને $q $ સાચું છે.
C
$p, q, r $ બધાં જ ખોટાં છે.
D
$q$ અને $r$ સાચાં છે અને $p$ ખોટું છે.
Solution
કારણ કે $(p \wedge q) \vee (q \wedge r) $ ખોટું છે.
$\Rightarrow (p \wedge q)$ અને $(q \wedge r)$ બંને ખોટા છે.
$\Rightarrow p$ અને $r$ બંને ખોટા છે. અથવા $q$ ખોટો છે.
અથવા તો $(p \wedge q) \vee (q \wedge r)$ સાચું છે.
Standard 11
Mathematics