- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
easy
આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.
" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."
A
" મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."
B
જો મેચ રમાશે નહીં તો વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.
C
" મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું હોય અને મેદાન ભીનું નહી હોય."
D
" મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."
(JEE MAIN-2021)
Solution
$p:$ weather is good
$q :$ ground is not wet
$\sim(p \wedge q) \equiv \sim p \vee \sim q$
$=$ weather is not good or ground is wet
Standard 11
Mathematics