એક કિસ્સાને $4$ વાર ઉછાળતા ઓછામાં ઓછી એક વાર કાંટો આવવાની સંભાવના કેટલી થાય ?
$15/16$
$1/16$
$1/4$
$1$
એક પેટીમાં $20$ કાર્ડ છે જે પૈકી $10$ કાર્ડ પર $\mathrm{A}$ લખેલ છે અને બાકીના $10$ પર $B$ લખેલ છે . પુનરાવર્તન સહિત એકપછી એક કાર્ડને ત્યાં સુધી કાઢવમાં આવે જ્યાં સુધી બીજી વખત $A$ કાર્ડ આવે. તો બીજી વખત $A$ કાર્ડ એ ત્રીજી વખત $B$ કાર્ડ પહેલા હોય તેની સંભાવના મેળવો.
યોગ્ય રીતે ચીપેલ $52$ પત્તા પૈકી $A$ અને $B$ દરેકમાં બે પત્તા એક પછી એક લેતાં બધાં ચાર પત્તા એક સેટના હોવાની સંભાવના કેટલી થાય ?
$ 0, 1, 3, 5$ અને $7$ અંકોના ઉપયોગથી પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં $5$ વડે વિભાજય હોય એવી $4$ અંકોની સંખ્યા અને તેની સંભાવના શોધો.
પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
$A$ અને $B$ સમાન વર્ગના બે ટેનિસ ખેલાડીઓ છે. જો તેઓ $4$ રમત રમે તો $A$ ને ચોક્કસ ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?