- Home
- Standard 11
- Mathematics
$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.
$\frac{{14}}{{95}}$
$\frac{7}{{95}}$
$\frac{1}{{95}}$
$\frac{{13}}{{95}}$
Solution
$U $ માં $n = \left( \begin{gathered}
20 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)$ ઘટક છે
$1$ થી $20$ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ $2, 3, 5, 7, 11, 13, 17, 19$ છે, જે કુલ $8$ છે.
તેમાથી બે સંખ્યાઓ $r = \left( \begin{gathered}
8 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)\,\,$ રીતે પસંદ થાય
ઉપયુકૃત ઘટનાની સંભાવના $\frac{r}{n} = \frac{{\left( \begin{gathered}
8 \hfill \\
2 \hfill \\
\end{gathered} \right)}}{{\left( \begin{gathered}
20 \hfill \\
\,2 \hfill \\
\end{gathered} \right)}} = \frac{{28}}{{190}} = \frac{{14}}{{95}}$