- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
કોઈ એક ઘટનાની વિરુદધમાં પરિણામ $5 : 2$ છે અને બીજી એક ઘટનાની તરફેણમાં પરિણામ $6 : 5$ છે. જો બંને ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય તો, ઓછમાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી ?
A
$\frac{{50}}{{77}}$
B
$\frac{{52}}{{77}}$
C
$\frac{{25}}{{88}}$
D
$\frac{{63}}{{88}}$
Solution
ધારો કે, $A$ અને $B$ આપેલ ઘટના છે.
$A$ ની વિરુદ્ધમાં શક્યતા $5 : 2$ છે. જેથી $P (A) = 2/7.$
$B$ ની તરફેણમાં શક્યતા $6 : 5$ છે. જેથી $P (B) = 6/11$
માટે માંગેલ સંભાવના $ = 1 – P(\bar A)\,P(\bar B)\,\, = 1 – \left( {1 – \frac{2}{7}} \right)\,\left( {1 – \frac{6}{{11}}} \right) = \frac{{52}}{{77}}.$
Standard 11
Mathematics