એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :
$6$ થી નાની સંખ્યા આવે.
એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ પરંતુ $B$ નહિ નો ગણ દર્શાવો.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો બે ઘટના $A$ અને $B$ એ . . . .
તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
નિદર્શાવકાશમાં કેટલાં બિંદુ છે ?