એક ટોપલામાં $3$ કેરી અને $3$ સફરજન છે. જો બે ફળો લેવામાં આવે તો એક કેરી અને એક સફરજન મળવાની સંભાવના કેટલી થાય ?
$2/3$
$3/5$
$1/3$
આપેલ પૈકી એક પણ નહિં
નીચે બે વિધાનો આપેલા છે : ધારોકે $\Omega$ નિદર્શાવકાશ અને $A \subseteq \Omega$ એક ધટના છે.
$(S1) :$ જો $P(A) =0$ હોય, તો $A =\emptyset$
$(S2) :$ જો $P ( A )=1$ હોય, તો $A =\Omega$
તો
$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$ $P ( A \cup B )$ શોધો.
ગણ $S$ માં $7$ ઘટકો છે . ગણ $A$ એ $S$ નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ $S$ નો કોઈ એક ઘટક $x$ ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો $x \in A$ હોય તેની સંભાવના મેળવો.
એક લશકરી વિમાનની બંદૂક એ દુશમનના વિમાનને દુરથી ગોળી મારે છે જો વિમાનને પ્રથમ, દ્રીતીય, તૂતીય અને ચતુર્થ ગોળી લાગવવાની સંભાવના અનુક્રમે $0.4, 0.3, 0.2$ અને $0.1$ હોય તો ગોળી વિમાનને લાગે તેની સંભાવના મેળવો.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
$3$ કાંટા મળે.