સમષ્તુફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. આવા ત્રણ સમષ્તુફલકને એક સાથે ફેંકતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના …….. છે.

  • A

    $\frac{5}{{24}}$

  • B

    $\frac{5}{{64}}$

  • C

    $\frac{3}{{32}}$

  • D

    $\frac{3}{{16}}$

Similar Questions

$4$ વખત સિકકો ઊછાળતા ઓછામાં ઓછા $1$ વખત કાંટો આવવાની સંભાવના કેટલી?

એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર $1$ અને બીજી બાજુ પર $6$ અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો  $12$ હોય તેની સંભાવના શોધો. 

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય  તેની સંભાવના મેળવો 

એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ અને $B$  નો ગણ દર્શાવો.

રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા પહેલાં અને $B$ ની છેલ્લે યાત્રા કરી ?