ગંજી પત્તાની રમતમાં, કોઈ ચોક્કસ ખેલાડી વડે $13$ પત્તામાંથી ચાર રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
$7/4165$
$7/833$
$11/833$
$11/4165$
બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
ફક્ત અંકો $1$ અને $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
જો $4$ વિધ્યાર્થીઓના પેપર $7$ શિક્ષકોમાથી કોઈ એક શિક્ષક ચકાસે તો બધા $4$ પેપરો એ બરાબર $2$ શિક્ષકો દ્વારા જ તપાસાય તેની સંભાવના મેળવો.
એક પાસાની બધી બાજુઓ પર $\{1, 2, 2, 3, 3, 3\} ,$ દ્વારા માર્ક કરેલ છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવવામા આવે તો ઉપરની બાજુએ આવેલ અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના મેળવો