પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો.
જો $52$ પત્તા માંથી બધા ચિત્રો વાળા પત્તા કાઢી લેવામા આવે અને બાકી રહેલા પત્તાઓ માંથી કોઇ પણ બે પત્તા પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો બન્ને પત્તા સમાન નંબર ધરાવે તેની સંભાવના મેળવો,
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
ગણિતનો એક કોયડો ત્રણ વિર્ધાર્થીંઓ $A, B, C$ આપવામાં આવે અને તે કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ હોય, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?