બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?
$5/36$
$6/36$
$7/36$
$8/36$
જો કોઇ ત્રણ શક્ય ઘટનાઓ $A$, $B$ અને $C$ માટે $P\left( {A \cap B \cap C} \right) = 0,P\left( {A \cup B \cup C} \right) = \frac{3}{4},$ $P\left( {A \cap B} \right) = \frac{1}{3}$ and $P\left( C \right) = \frac{1}{6}$ સંભાવના હોય તો ઘટના $C$ ન થાય અને ઘટના $A$ અથવા $B$ માંથી કોઇ એક જ ઘટના થવાની સંભાવના મેળવો.
ધારો કે, $A = {1, 3, 5, 7, 9}, B = {2, 4, 6, 8}.$ કાર્ટેંઝિયન ગુણાકાર $A × B$ ની ક્રમિક જોડ યાર્દચ્છિક રીતે પસંદ કરતાં $a + b = 9$ થાય. તેની સંભાવના …….. છે.
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો બે ઘટના $A$ અને $B$ એ . . . .
જો પાંચ ઘોડા વચ્ચે રેસ રાખવામાં આવે છે.જો શ્રિમાન $A$ એ યાદ્રચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર શરત લગાવે છે.શ્રિમાન $A$ એ પસંદ કરેલા ઘોડામાંથી રેસ જીતે તેની સંભાવના મેળવો.
ભારતએ વેસ્ટઇંડીઝ સામે ટેસ્ટ મેચ જીતે તેની સંભાવના $\frac{1}{2}$ છે.જો દરેક મેચ એકબીજા થી સ્વંતત્ર ગણીએ તેા પાંચ મેચની એક શ્રેણીમાં ભારતનો બીજો વિજય ત્રીજી ટેસ્ટમાં થાય તેની સંભાવના મેળવો.