ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના $A$ , બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના $B$, ત્રણે કાંટા દેખાય તેને ઘટના $C$ અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના $D$ દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ પ્રાથમિક છે ?
When three coins are tossed, the sample space is given by
$S =\{ HHH ,\, HHT , \,HTH ,\, HTT , \,THH ,\, THT , \,TTH , \,TTT \}$
Accordingly,
$A=\{H H H\}$
$B =\{ HHT ,\, HTH ,\, THH \}$
$C =\{ TTT \}$
$D =\{ HHH , \,HHT , \,HTH , \,HTT \}$
We now observe that
$A \cap B$ $=\phi, A \cap C$ $=\phi, A \cap D$ $=\{H H H\} \neq \phi$
$B \cap C=\phi, B \cap D$ $=\{H H T,\, H T H\} \neq \phi$
$C \cap D=\phi$
If an event has only one sample point of a sample space, it is called a simple event. Thus, $A$ and $C$ are simple events.
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.
બે સિક્કાઓ, એક રૂપિયાનો સિક્કો અને બીજો બે રૂપિયાનો સિક્કો એકવાર ઉછાળો અને નિદર્શાવકાશ શોધો.
બે પાસાઓને ફેંકવાથી એક યુગ્મ મળવાની સંભાવના કેટલી?
એક પાસાને ઉછાળતાં એક એ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના મેળવો.
જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?