- Home
- Standard 11
- Mathematics
14.Probability
easy
ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?
A
$3/5$
B
$2/3$
C
$5/3$
D
$1/8$
Solution
ધારો કે, $A, B, C$ ત્રણ પરસ્પર નિરપેક્ષ ઘટના તરીકે દર્શાવેલ છે.
તેથી $P(ABC)\,\, = \,\,P(A)\,.P(B)\,.P(C)\,\, = \,\,\frac{1}{2}.\frac{1}{2}.\frac{1}{2}\,\, = \,\,\frac{1}{8}$
Standard 11
Mathematics