$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $57/64$

  • B

    $229/256$

  • C

    $7/64$

  • D

    $37/256$

Similar Questions

જો $52$ પત્તા માંથી બધા ચિત્રો વાળા પત્તા કાઢી લેવામા આવે અને બાકી રહેલા પત્તાઓ માંથી કોઇ પણ બે પત્તા પુનરાવર્તન સિવાય પસંદ કરવામા આવે તો બન્ને પત્તા સમાન નંબર ધરાવે તેની સંભાવના મેળવો, 

બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ન હોય ? 

યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં $53$ મંગળવાર હોય તેની સંભાવના કેટલી ? 

જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો. 

જો $MISSISSIPPI$ શબ્દના બધા અક્ષરોને ફરીવાર ગોઠવવામાં આવે તો બધા $S$ સાથે આવવાની સંભાવના કેટલી થાય ?