જો $n$ વ્યક્તિઓની ટુકડી વર્તૂળાકાર ટેબલની ફરતે બેસે, તો બે ચોક્કસ સ્વતંત્ર બેઠક એકબીજાની પાસે આવવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ કેટલી થાય ?
$2 : (n - 3)$
$(n - 3) : 2$
$(n - 2) : 2$
$2 : (n - 2)$
એક થેલીમાં $5$ સફેદ $3$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક રીતે લેવામાં આવે, તો એક દડો સફેદ અને બીજો દડો કાળો હોવાની સંભાવના કેટલી થાય ?
$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.
યાર્દચ્છિક રીતે પાંચ અક્ષરોની સંખ્યા પસંદ કરતા, બધા જ અંકો ભિન્ન હોય અને અયુગ્મ સ્થાને અયુગ્મ અંક અને યુગ્મ સ્થાને યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી થાય ?
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
એક વર્તુળ પર છ બિંદુઓ આવેલા છે જો કોઇ પણ શિરોબિંદુ સામાન્ય ન થાય એ રીતે બે ત્રિકોણ બનાવવામા આવે તો તે ત્રિકોણની કોઇ બાજુઓ છેદે નહી તેની સંભાવના મેળવો.