$9$ વ્યક્તિઓના સમૂહમાંથી પાંચની સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં એક પરણિત જોડકૂ બંને હોય અથવા ન આવે તેવી સંભાવના કેટલી થાય ?
$1/2$
$5/9$
$4/9$
$2/3$
જો $12$ સમાન દડાઓ ત્રણ સમાન પેટીઓમાં મૂકેલા છે.તો કોઇ એક પેટી $3$ દડા ધરાવે તેની સંભાવના . . . .. છે.
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?
$52$ પત્તા પૈકી બે પત્તા લેતાં બંને પત્તા લાલ અથવા બંને પત્તા રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
$1, 2, 3, 4, 5$ અને $6$ બાજુના એક પાસાને $4$ વખત ઉછાળતા, ચારેય વખતની કિંમત ઓછામાં ઓછી $2$ કરતાં નાની ન હોય, અને વધુમાં વધુ $5$ કરતાં વધારે ન હોય તેની સંભાવના કેટલી થાય ?
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?