- Home
- Standard 11
- Mathematics
જો ત્રણ ખોખા અનુક્રમે $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળા, $1$ સફેદ અને $3$ કાળા દડા ધરાવે, તો દરેક ખોખા પૈકી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થવાની સંભાવના કેટલી થાય ?
$13/32$
$1/4$
$1/32$
$3/16$
Solution
$I \,\,W\,\, II \,\,W \,\,III \,\,B\,\,$ અથવા $I \,\,W\,\, II\,\, B\,\, III\,\, W\,\,$ અથવા $I \,\,B\,\, II \,\,W\,\, III\,\, W$
$\frac{{^3{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\,\frac{{^2{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\,\frac{{^3{C_1}}}{{^4{C_1}}}\,\, + \,\,\frac{{^3{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\,\frac{{^2{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\,\frac{{^1{C_1}}}{{^4{C_1}}}\,$
$ + \,\,\frac{{^1{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\frac{{^2{C_1}}}{{^4{C_1}}}\,\, \times \,\,\frac{{^1{C_1}}}{{^4{C_1}}}\,\, = \,\,\frac{{13}}{{32}}$