જો એક વ્યક્તિ $3$ પાસા નાખે, તો અંકોનો સરવાળો ચોક્કસ $15$ મળવાની સંભાવના કેટલી થાય ?
$5/72$
$5/108$
$5/3$
આપેલ પૈકી એક પણ નહિં
જો કોઇ નિશાનને ટાંકવા માટે સફળ થવાની ત્રણ માણસોની સંભાવના અનુક્રમે $\frac{1}{2} , \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે અને તેમાંથી બરાબર બે માણસ સફળ થાય તેની સંભાવના $\lambda$ અને ઓછામાઓછા બે સફળ થાય તેની સંભાવના $\mu$ થાય તો $\lambda + \mu$ ની કિમત મેળવો.
જો $INTERMEDIATE$ ના અક્ષરોને ગોઠવતા, બે $E$ પાસે-પાસે ન આવવાની સંભાવના કેટલી થાય ?
એક પત્રમાં નવ દડા છે. જેમાં ત્રણ લાલ, ચાર વાદળી અને બે લીલા છે. પાત્રમાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરેલા ત્રણ દડા પાછા મૂકવામાં ન આવે, તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.
વ્યક્તિ દ્વારા પક્ષીઓને મારી નાખવાની સંભાવના $3/4$ છે તે $5$ વાર પ્રયત્ન કરે છે. તો તે પક્ષીઓને ન મારી શકે તેવી સંભાવના કેટલી થાય ?