જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી  એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $11/36$

  • B

    $7/12$

  • C

    $35/36$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ? 

એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબર જોડતાં છેલ્લા બે અંકો ભૂલી જાય છે, તે યાર્દચ્છિક રીતે આ ભિન્ન અંકો જોડે છે. તો સાચો નંબર જોડાવાની સંભાવના કેટલી થાય ?

એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર $6$ ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?

બે પાસા એક સાથે નાખતા, તે પૈકી ઓછામાં ઓછા એક પાસાનો અંક $3$ કરતા મોટો હોવાની સંભાવના કેટલી થાય ?

તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.

નિદર્શાવકાશમાં કેટલાં બિંદુ છે ?