- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
$1, 2, 3, 4, 5$ અને $6$ બાજુના એક પાસાને $4$ વખત ઉછાળતા, ચારેય વખતની કિંમત ઓછામાં ઓછી $2$ કરતાં નાની ન હોય, અને વધુમાં વધુ $5$ કરતાં વધારે ન હોય તેની સંભાવના કેટલી થાય ?
A
$16/81$
B
$1/81$
C
$80/81$
D
$65/81$
Solution
$P($ ડાઈ પર નાનામાં નાની $2$ થી નાની નહીં અને મોટામાં મોટી $5$ થી મોટી નહીં $)$
$= P(2$ અથવા $3$ અથવા $4$ અથવા $5) = 4/6 = 2/3$
આથી માંગેલ સંભાવના $ = \,{\,^{\text{4}}}{C_4}{\left( {\frac{2}{3}} \right)^4}\,{\left( {\frac{1}{3}} \right)^0}\, = \,\,\frac{{16}}{{81}}$
Standard 11
Mathematics