- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
શબ્દ $'ASSASSIN'$ ના મૂળાક્ષરોને ગમે તે રીત એક હારમાં લાવવામાં આવે છે. તો બે $S$ એક સાથે ન આવવાની સંભાવના કેટલી?
A
$\frac{1}{{35}}$
B
$\frac{1}{{14}}$
C
$\frac{1}{{15}}$
D
આમાંથી એકેય નહિ.
Solution
ગોઠવણી કુલ રીત $ = \frac{{8\,!}}{{2\,!\,\,.\,\,4\,!}}$
$ \bullet \,w \bullet x \bullet y \bullet z \bullet $
હવે ટપકાની જગ્યાએ $'S'$ અને $w, x, y, z$ ની જગ્યાએ $2\,\, A' \,s$, એક $I$ અને એક $N$ મૂકી શકાય.
તરફેણ યુક્ત પરિણામ સંખ્યા $ = 5{\text{ }}\left( {\frac{{4\,!}}{{2\,!}}} \right)$
માંગેલ $ = \frac{{5\,.\,4\,!\,\,2\,!\,\,4\,!}}{{2\,!\,\,8\,!}} = \frac{1}{{14}}.$
Standard 11
Mathematics
Similar Questions
normal