$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતા તે પૈકી રાજા અથવા કાળીનું પત્તુ હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/26$

  • B

    $3/26$

  • C

    $4/13$

  • D

    $3/13$

Similar Questions

$A$ અને $B$ ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના $0.6$ છે.જો $A$ અને $B$ ઘટનાઓ એકસાથે બંને તેની સંભાવના $0.2$ હોય,તો $P\,(\bar A) + P\,(\bar B) = $   

  • [IIT 1987]

$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$  $P \left( A \cap B ^{\prime}\right)$ શોધો.  

જો $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના $1 -P(A') P(B')$ છે.

એક થેલામાં $4$ લાલ અને $3$ વાદળી દડા છે.  બે દડા વારાફરતી  લેવામાં આવે છે. જો બીજો દડો લઈએ તે પહેલા, પહેલો દડો મૂકવામાં આવે તો પહેલા બે દડા લાલ અને બીજા બે દડા વાદળી હોવાની સંભાવના કેટલી થાય ?

નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.4.$  

$P(A \cap B)$ શોધો