એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.

$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.

$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.

  • A

    $1/6, 5/18$

  • B

    $1/6, 1/6$

  • C

    $5/18, 5/18$

  • D

    $1/6, 5/8$

Similar Questions

નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :

એક વ્યક્તિ, એક વર્ષમાં, વ્યસ્ત ધોરી માર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યાની નોંધ રાખે છે.

ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 

  • [IIT 1980]

એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $1$ અથવા $6$ પૂણાક મળે તેની સંભાવના.

એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર $6$ ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?

બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના……છે.